Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ત્રિપુરા/ આવાસ યોજનાના લાભાર્થીઓને મળી PMની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ ટ્રાન્સફર કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના- પ્રથમ હપ્તો ગ્રામીણના લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

November 14, 2021November 14, 2021Hemangi jani
Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ​​ત્રિપુરાના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક ખાતામાં DBT દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં  આવ્યા છે . પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ  હેઠળ લાભાર્થીઓને તેમના પાકાં મકાનો માટે સબસીડી  આપવામાં આવતી હોય છે . ત્યારે આજે પીએમ મોદીએ  ત્રિપુરામાં  યોજાયેલા આ આવાસ યોજનાના કાર્યક્રમને   વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો.આ કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ પણ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા .

આ પણ વાંચો ;શ્રદ્ધાંજલિ / માયાવતીને મળવા તેમના ઘરે પહોંચ્યા પ્રિયંકા ગાંધી, માતાના નિધન પર વ્યક્ત કર્યો શોક

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બેંક ખાતાઓમાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા પછી, પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે પણ વાત કરી. પ્રધાનમંત્રી આવાસ યોજનાગ્રામીણ હેઠળ બેંક ખાતાઓમાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા પછી, પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષથી અમારો પ્રયાસ છે કે દરેકને સરકારની યોજનાનો લાભ મળે. અગાઉ સરકારની યોજનાનો લાભ અમુક લોકોને જ મળતો હતો.

આ પણ વાંચો ;અમેરિકામાં હત્યા /  ગુજરાતનો પોલીસ અધિકારી હત્યા બાદ પણ બનશે ઉપયોગી, પોતાના અંગોના દાનથી 11 લોકોને જીવનદાન

પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણના લાભાર્થી અનિતા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે હું તમને ઘર આપી શકું છું, પરંતુ માત્ર તમે જ તમારા બાળકોને મજબૂત ભવિષ્ય આપી શકો છો, એટલા માટે તમે  તમારા બાળકોને શિક્ષિત કરો.આઝાદીના ઈતિહાસમાં આપણા પૂર્વોત્તર અને દેશના આદિવાસી લડવૈયાઓએ દેશ માટે બલિદાન આપ્યું છે. આ પરંપરાને માન આપવા માટે, દેશ આ વારસાને આગળ વધારવા માટે સતત કામ કરી રહ્યો છે. અમૃત ઉત્સવ દરમિયાન વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે દર વર્ષે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

Post navigation

આજે મધ્યરાત્રિથી થોભી જશે રિક્ષાનાં પૈડા, આ કરાણોસર બંધનું કર્યુ એલાન
ઇક્વાડોર જેલમાં ડ્રગ માફિયાઓ વચ્ચે ગેંગ વોર, 68 માર્યા ગયા, 25 ઘાયલ

More Posts

ઓમિક્રોન

Omicron/ તમિલનાડુમાં ઓમિક્રોન વિસ્ફોટ, એક જ દિવસમાં સામે આવ્યા 33 નવા કેસ

December 23, 2021December 23, 2021Maya Sindhav

Not Set/ PM મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કર્યું દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન

July 9, 2018Harshid Patel

Weather/ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, કેટલાક ભાગોમાં હજુ ત્રણ દિવસ વધી શકે છે ઠંડી

January 7, 2021January 7, 2021padma prajay

Not Set/ ‘બિન-ગાંધી’ને  કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની રાહુલ ગાંધીની વાત સાથે સંમત છે : પ્રિયંકા

August 19, 2020mansi patel

સુરત મહાનગરપાલિકા/ સુરતને મળ્યા નવા મેયર દક્ષેશ માવાણી

September 12, 2023September 12, 2023jani

Not Set/ ISIS આતંકીઓ મુદ્દે અહેમદ પટેલે રાજનાથસિંહને લખ્યો પત્ર

October 30, 2017January 22, 2018Mantavya Team

Not Set/ TATA નેક્સનની ઇલેક્ટ્રિક કાર લોન્ચ, જાણો શું છે કિંમત અને સુવિધાઓ

January 28, 2020January 28, 2020Bhavesh Vyas

Not Set/ ન્યાયાધીશ રંજન ગોગોઈનો આજે અંતિમ કાર્યકારી દિવસ, નવેમ્બર 17 ના રોજ થઇ રહ્યા છે નિવૃત

November 15, 2019November 15, 2019padma prajay

ASIAN GAMES/ ભારતનું ધમાકેદાર પ્રદર્શન, એર પિસ્તોલ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

September 28, 2023Vijay Sagathiya
1

Rajkot/ GSTના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી 20,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, ACBના તેના ઘરે દરોડા

January 25, 2021January 25, 2021Bhavini vasani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy