Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ત્રિપુરા/ આવાસ યોજનાના લાભાર્થીઓને મળી PMની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ ટ્રાન્સફર કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના- પ્રથમ હપ્તો ગ્રામીણના લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

November 14, 2021November 14, 2021Hemangi jani
Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ​​ત્રિપુરાના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક ખાતામાં DBT દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં  આવ્યા છે . પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ  હેઠળ લાભાર્થીઓને તેમના પાકાં મકાનો માટે સબસીડી  આપવામાં આવતી હોય છે . ત્યારે આજે પીએમ મોદીએ  ત્રિપુરામાં  યોજાયેલા આ આવાસ યોજનાના કાર્યક્રમને   વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો.આ કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ પણ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા .

આ પણ વાંચો ;શ્રદ્ધાંજલિ / માયાવતીને મળવા તેમના ઘરે પહોંચ્યા પ્રિયંકા ગાંધી, માતાના નિધન પર વ્યક્ત કર્યો શોક

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બેંક ખાતાઓમાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા પછી, પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે પણ વાત કરી. પ્રધાનમંત્રી આવાસ યોજનાગ્રામીણ હેઠળ બેંક ખાતાઓમાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા પછી, પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષથી અમારો પ્રયાસ છે કે દરેકને સરકારની યોજનાનો લાભ મળે. અગાઉ સરકારની યોજનાનો લાભ અમુક લોકોને જ મળતો હતો.

આ પણ વાંચો ;અમેરિકામાં હત્યા /  ગુજરાતનો પોલીસ અધિકારી હત્યા બાદ પણ બનશે ઉપયોગી, પોતાના અંગોના દાનથી 11 લોકોને જીવનદાન

પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણના લાભાર્થી અનિતા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે હું તમને ઘર આપી શકું છું, પરંતુ માત્ર તમે જ તમારા બાળકોને મજબૂત ભવિષ્ય આપી શકો છો, એટલા માટે તમે  તમારા બાળકોને શિક્ષિત કરો.આઝાદીના ઈતિહાસમાં આપણા પૂર્વોત્તર અને દેશના આદિવાસી લડવૈયાઓએ દેશ માટે બલિદાન આપ્યું છે. આ પરંપરાને માન આપવા માટે, દેશ આ વારસાને આગળ વધારવા માટે સતત કામ કરી રહ્યો છે. અમૃત ઉત્સવ દરમિયાન વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે દર વર્ષે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

Post navigation

આજે મધ્યરાત્રિથી થોભી જશે રિક્ષાનાં પૈડા, આ કરાણોસર બંધનું કર્યુ એલાન
ઇક્વાડોર જેલમાં ડ્રગ માફિયાઓ વચ્ચે ગેંગ વોર, 68 માર્યા ગયા, 25 ઘાયલ

More Posts

haryana news/ હવે રામ રહીમે માંગી 20 દિવસની પેરોલ, રાજ્ય સરકારે મુખ્ય ચૂંટણી અધિકારીને કરી વિનંતી

September 29, 2024Mansi Panara

રાજકિય સંક્ટ/ અમેરિકાની વાત ન માની એટલે PM ઇમરાન ખાન કિંમત ચૂકવી રહ્યા છે-રશિયા

April 5, 2022mustak malik

સુરત/ પ્રેમી સાથે મળી અન્ય પ્રેમીના લાખો રૂપિયા લઇ ફરાર પ્રેમિકા ઝડપાઈ

February 20, 2024Maya Sindhav

Not Set/ અમદાવાદ: પોલીસ પર હુમલાના બનાવો વધ્યા, જેલ કેદીના મિત્રએ કર્યો હોસ્પિટલમાં હુમલો

July 21, 2018July 21, 2018Nirmal Acharya

મોત/ જેઆઇસીમાં વધુ એક પાકિસ્તાની કેદીનું મોત

December 1, 2020padma prajay

Political/ CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા

September 12, 2021September 12, 2021hardik shah

Gandhinagar News/ SPIPA : ગુજરાતમાં 1992 થી UPSCની પરીક્ષામાં 286 ની પસંદગી

December 21, 2024December 21, 2024Yogesh Vaghela
Arrest of former US Navy SEAL who claims to have shot Osama bin Laden,

Arrest of former US/ ઓસામા બિન લાદેનને ગોળી મારવાનો દાવો કરનાર પૂર્વ યુએસ નેવી સીલની ધરપકડ, શું છે મામલો?

August 28, 2023khusbu pandya

Not Set/ અર્થવ્યવસ્થા પર ચેતન ભગતનો કટાક્ષ, કહ્યુ – માત્ર 5 % ભારતીઓને છોડી બાકી…

September 8, 2020mansi patel

કોરોના/ કોરોનાની ત્રીજી લહેર બાળકોને અસર નહી કરી શકે,આરોગ્ય મંત્રાલયે બતાવ્યું કારણ

June 30, 2021garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy