Gujarat/
વડોદરામાં ઓમીક્રોનના 8 દર્દીઓ સાજા થયા, હરણી રોડના એક જ પરિવારના 6 સભ્યો સાજા, તાંદલજાની યુવતી ઓમિક્રોનથી થઇ સાજી, દિવાળીપુરાનો યુવક ઓમીક્રોનથી સાજા થયો , તમામને 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે , ઓમીક્રોનનો આજે વધુ એક કેસ પણ આવ્યો , 32 વર્ષના યુવકનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ,
