Gujarat/ રાજ્યના હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે ગાઈડલાઈન , ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવા સૂચના , કર્મચારીએ બન્ને ડોઝ લેવા અને માસ્ક તેમજ મોજા પહેરવા , સલૂન, પાર્લરમાં ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવવી , ગુજરાત પોલીસે ટ્વીટ કરી ગાઈડલાઈન જાહેર કરી

Breaking News