Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં મહા વિસ્ફોટ , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 3350 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 1637 કેસ , સુરતમાં 630 કેસ નોંધાયા , વડોદરામાં 150 કેસ રાજકોટમાં 141 , આણંદમાં 114, ખેડામાં 84, ગાંધીનગરમાં 59 , કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39 , છેલ્લા 24 કલાકમાં 236 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10994 , રાજ્યમાં કોરોનાથી 1 દર્દીનું મોત , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,40,153 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,523 , રાજ્યમાં ઓમિક્રોનના 50 કેસ નોંધાયા

Breaking News