Budget/
ક્રિપ્ટો કરંસી પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો, નાણા મંત્રી નિર્મલા સિતારમનની મોટી જાહેરાત, નુકસાન થાય તો પણ ટેક્સ ભરવો પડશે, કેન્દ્રીય બજેટમાં ક્રિપ્ટો કરંસી રોકાણકારોને ઝટકો
