Gujarat/
અમદાવાદ મનપાનું બજેટ મંજૂર, 696 કરોડના વધારા સાથેનું બજેટ મંજૂર, સ્ટેન્ડિગ કમિટીએ મંજૂર કર્યું બજેટ, બજેટમાં ટેક્ષમાં કોઈપણ વધારો નહીં, ઇલેક્ટ્રિક વાહનોમાં 100% કરમાં રાહત, મનપામાં ભળેલા નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત, મકરબા ખાતે રેલવે ઓવરબ્રિજ બનશે, 30 કરોડના ખર્ચે બનશે રેલવે ઓવરબ્રિજ, રામદેવનગરથી ઇસ્કોન અંડરપાસ બનાવાશે, હાથીજન થી વિવેકાનંદનગર રિવરબ્રિજ બનશે, રૂ. 3 કરોડના ખર્ચે તૈયાર થશે રિવરબ્રિજ, પૂર્વ ભાગમાં અદ્યતન ટેકનોલોજી વાળો હોટમીક્ષ પ્લાન્ટ
