Gujarat/ અમદાવાદ: ફતેવાડીના બુટલેગર બકુખાન પર તવાઇ, ગુજસીટોક ગુનાના આરોપી સામે પોલીસની લાલ આંખ, બકુખાનના ગેરકાયદેસર બે માળનું ઘર તોડી પડાયુ, સુલતાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાય છે બકુખાન, પોલીસ અને AMC દ્વારા સંયુકત કામગીરી

Breaking News