Gujarat/
અમદાવાદ: પોલીસ કમિશનરનું જાહેરનામું, PMના આગમનને લઇને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, સમગ્ર અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિંબધ, જાહેરનામાના ભંગ બદલ થશે કડક કાર્યવાહી, 12 માર્ચે રાત્રે 12 વાગ્યા સુધી જાહેરનામું અમલમાં રહેશે
