Gujarat/
અમદાવાદ: અસારવા સિવિલ હોસ્પિટલની બેદરકારી, હોસ્પિટલની કેન્ટિનમાં ઉંદરનું સામ્રાજ્ય, ખાદ્ય સામગ્રી આસપાસ ફરી રહ્યા છે ઉંદર, તરબૂચ ખાતા ઉંદરનો વીડિયો થયો વાયરલ, કેન્ટિન સંચાલકની ઘોર બેદરકારી
