Gujarat/
દેશની સ્માર્ટ સિટી સમિટનું આયોજન, સ્માર્ટ સિટી સમિટનું 3 દિવસીય આયોજન, દેશભરના 700 ડેલિગેટ આવશે સુરત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી કાર્યક્રમ સ્થળની મુલાકાત, પા.કમિશ્નર પાસેથી તમામ વિગતો મેળવી, દેશનું પ્રથમ સમિટ થવા જઈ રહ્યું છે સુરતમાં
