Gujarat/
પાવાગઢ જતા ભક્તો માટે સારા સમાચાર: ભક્તોને દર્શન કરવા માટે ડુંગર ખોદીને 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવાશે, 40 સેકન્ડમાં માતાજીના દર્શન કરી શકાશે
