Gujarat/
સુરત પોલીસ ઉઘતી ઝડપાઇ, મનપા દ્વારા દારૂના અડ્ડાઓનો કરાયો નાશ, બમરોલી, વડોદ વિસ્તારમાં દારૂના અડ્ડાનો નાશ, મનપાની જગ્યામાં દારૂના અડ્ડા ધમધમતા હતા, મનપા દ્વારા દારૂના અડ્ડા ઉપર બુલડોઝર ફેરવાયું
