Mehsana/
મહેસાણા ILETS એક્ઝામનો મામલો, નવસારીની ફનસીટી હોટેલમાં લેવાઇ હતી પરીક્ષા, અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશને કર્યું હતું પરીક્ષાનું આયોજન, સપ્ટેમ્બર 2021 માં લેવાઈ હતી એક્ઝામ, સમગ્ર મામલે ગુરૂવારે તપાસ માટે નવસારી આવી હતી, મહેસાણા SOGની ટીમ આવી હતી તપાસ માટે
