Gujarat/
પોરબંદરઃઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે રેસ્ક્યુ, રત્ન સાગર નામની બોટ અરબી સમુદ્રમાં ડૂબી, ખલાસીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, કોસ્ટગાર્ડના સી413 શીપે રેસ્ક્યુ ઓપરેશન પાર પડ્યું, રેસ્ક્યુ ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવાઇ
