Ahmedabad/
અમદાવાદ એસજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, ઇસ્કોનબ્રીજ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો, એક વાહન ચાલકે બુલેટ ચાલક યુવકને મારી ટક્કર, 20 વર્ષીય જેનિસ નામના યુવકનું થયુ મોત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ મૃત્યુ, પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી
