સુરત/
ક્રાઈમ બ્રાન્ચને મળી મહત્વની સફળતા GEBની ચાલુ વીજ લાઈનની ચોરી કરતા ઈસમો ઝડપાયા સુરત ગ્રામ્ય વિસ્તારમાં કરતા હતા વીજ લાઈનની ચોરી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચાર આરોપીને ઝડપ્યા 50થી વધુ ચોરીના ગુનાને અંજામ આપ્યાનું આવ્યું સામે
