અમરેલી/
પીઠડીયા ગામે સરપંચ પર હુમલો ગત દિવસે બપોરબાદની ઘટના ગ્રામસભાના આયોજનમાં બે વ્યક્તિઓનો હુમલો પાણી બાબતે સરપંચ સાથે થઈ બોલાચાલી સરપંચને માથાના ભાગે પહોંચાડી ઇજા ગ્રામપંચાયતમાં તોડફોડ અને નુકશાન કર્યુ
