કચ્છ/ અરબી સમુદ્રમાં પકડાયેલ ડ્રગ્સનો મામલો ઝડપાયેલા બોટને જખૌ કાંઠે લાવવામાં આવી બોટ સાથે 6 પાકિસ્તાનીઓને પણ ઝડપી પાડ્યા પાકિસ્તાની શખ્સોને કોસ્ટગાર્ડ મથકે લવાયા સમગ્ર મામલે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ

Breaking News