Gujarat/
જામનગર: ફાયર સ્ટેશન રાત્રીના દાળિયાના ભરોસે ઇન્દિરા ફાયર સ્ટેશન પર રાતે ફાયર કર્મચારી જ નહિ જાગૃત નાગરિકે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો ફાયર ઓપરેટર છેલ્લા ત્રણ દિવસથી ફરજ પર નહિ જયવીરસિંહ રાણા 3 દિવસથી ફરજ પર નથી આવતા
