Gujarat/
નવસારી: શહેરમાં પડી રહ્યો છે સત વરસાદ વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ પ્રજાપતિ આશ્રમ, મંકોડિયા વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની
