વડોદરા/
ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારીઓ કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુ પહોંચ્યા વડોદરા રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક પણ પહોંચ્યા સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી પણ હાજર ટિકિટ વાંછુક ઉમેદવારોના લઈ રહ્યા છે સેન્સ સર્કિટ હાઉસમાં ટિકિટ વાંછુક ઉમેદવારો આવ્યા તમામ નેતાઓ ઉમેદવારોની લઈ રહ્યા છે સેન્સ
