Surat/ સુરતમાં ACBની સફળ ટ્રેપ સુરત એસીબીના સકંજામાં મહિલા તલાટી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાઈ મહિલા અધિકારી નર્મદાના નરખડી ગ્રા.પં.ની મહિલા તલાટી ઝડપાઇ તલાટી નિતાબેન પટેલ અને ખાનગી વ્યક્તિની ધરપકડ અરજદારે વિજ મીટરની મંજૂરી માટે અરજી કરી હતી મંજૂરીની અવેજીમાં માંગી હતી 1 લાખની લાંચ અરજદારે લાંચના રૂપિયા આંગડિયામાં મોકલ્યા હતાં રૂપિયા લેવા આવેલ મહિલા તલાટી રંગેહાથ ઝડપાઇ

Breaking News