Gujarat/
આજે મલ્લિકાઅર્જુન ખડગે આવશે ગુજરાત રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખના ઉમેદવાર છે ખડગે મલ્લિકાઅર્જુન ખડગે આજે સાંજે આવશે અમદાવાદ શુક્રવારે ગુજરાત કોંગ્રેસના ડેલિગેટ્સ સાથે કરશે બેઠક પ્રમુખના ઉમેદવાર તરીકેનો પ્રચાર કરવા આવશે ગુજરાત
