Gujarat/
વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે 9 થી 11 ઓકટોબર ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી 9મીએ મહેસાણામાં કાર્યક્રમનું આયોજન 10મીએ ભરૂચ વિવિધ કાર્યક્રમમાં જોડાશે 11મીએ રાજકોટ,જામનગરમાં આપશે હાજરી પીએમના પ્રવાસને લઇ તડામાર તૈયારીઓ કરાઇ
