Breaking News/ અમદાવાદઃ કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાશે ભાજપના સાવલીના નેતા કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાશે કોંગ્રેસના નેતાઓ સાથે કરી રહ્યા છે બંધ બારણે બેઠક કુલદીપસિંહ રાઉલજી બરોડા ડેરીના છે ચેરમન 10 વર્ષથી ભાજપમાં સક્રિય છે કુલદીપસિંહ

Breaking News