સાબરકાંઠા/
સાબરકાંઠા: હિંમતનગર કોંગ્રેસમાં અસંતોષ ભભૂક્યો હિંમતનગર વિધાનસભાની ટિકિટ મુદ્દે અંદરો અંદર વિખવાદ કમલેશ પટેલને ટિકિટ મળતા કોંગ્રેસમાં વિરોધ લાલસિંહ પરમારના સમર્થકોએ કર્યો વિરોધ મોતીપુરા સર્કલ પાસે સમર્થકોએ બેનર-સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો જગદીશ ઠાકોરની સભાની બહાર કરાયો ભારે વિરોધ મોટી સંખ્યામાં પરમારના સમર્થકો ભેગા થયા
