અમિત શાહ/ કેન્દ્રીય ગૃહમંત્રી શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે, તારીખ 23 અને 24 ડિસેમ્બરે આવશે ગુજરાત, 23 ડિસેમ્બરે સાંજે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, 24 ડિસેમ્બરે મહેસાણા જિલ્લાનો પ્રવાસ કરશે, વિજાપુરના પીલવાઈ ખાતે બે કાર્યક્રમમાં આપશે હાજરી

Breaking News