રેગિંગ/ અમદાવાદ: બી.જે. મેડિકલ કોલેજ રેગિંગ મામલો, રેગિંગ કરનાર ૩ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં, એન્ટી રેગિંગ કમિટી સમક્ષ હાજર, ડો. જયેશ,ડો. ધવલને ૩ સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા, ડો હર્ષને ૨ ટર્મ માટે સસ્પેન્ડ કરાયા, ૩માંથી એક ડોકટર એ જ રેગિંગ કર્યાનો સ્વીકાર કર્યો, એન્ટી કમિટીનો મહત્વ નો નિર્ણય

           

Breaking News