દુર્ઘટના/
નવસારી: 3 બાઇકો આગથી સળગી, વિજલપોરમાં 3 બાઇકો આગથી સળગી, આકાર પાર્ક સોસાયટીનો બનાવ, ત્રણેય બાઈક બળીને ખાખ, અજાણ્યા ઈસમોએ આગ લગાવી હોવાની શંકા, બાઇકને આગ લગાવી હોવાની શંકા, મોડી રાત સુધી બાઈક સલામત હતી, પોલીસે તપાસ હાથ ધરી
