પોલીસ ટુકડી પર હુમલો/
અમદાવાદઃ ઓઢવ પોલીસની ટીમ પર હુમલો, સ્થાનિક મહિલાએ પથ્થર ફેકવાનો પ્રયાસ કર્યો, કિંગસ્ટોન સાઈટની બાઉન્ડરી હટાવવા બબાલ, પોલીસ સાથે રકઝક બાદ પથ્થર મારો, પથ્થરમારામાં એક પોલીસકર્મીને માથાના ભાગે ઈજા, પથ્થરમારો કરનારા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી
