Limdi/ લીંબડી: કપાસની જીનીંગ મિલમાં આગની ઘટના હાઇ-વે પર આવેલ મિલન જીનીંગ મીલમાં આગ ઘટનાને પગલે પાલિકાના 3 ફાયર ફાઇટરો પહોંચ્યા ફાયરની ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ આગમાં કપાસનો મોટો જથ્થો બળીને થયો ખાક જીનીંગ મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ

Breaking News