સાબરકાંઠા/
માર્કેટ યાર્ડ-કોર્ટન માર્કેટ રહેશે બંધ હિંમતનગર માર્કેટ યાર્ડ અને કોર્ટન માર્કેટ રહેશે બંધ માર્કેટયાર્ડ-કોટન માર્કેટ ધૂળેટીના દિવસે બંધ રહેશે 8 માર્ચે ધૂળેટીને લઈને માર્કેટમાં ખરીદી બંધ 4 થી 6 માર્ચ દરમિયાન વરસાદની આગાહી હિમતનગર માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને જાણ કરાઈ માર્કેટયાર્ડ દ્વારા સો.મીડિયા મેસેજ દ્વારા જાણ કરાઈ
