ગોંડલ ડુંગળી ખરીદવા નાફેડ ન આવ્યું/ ગોંડલ ડુંગળી ખરીદી માટે નાફેડ ન આવ્યું યાર્ડમાં ડુંગળી ખરીદી માટે નાફેડ ન આવ્યું આજથી નાફેડ ડુંગળીની ખરીદી કરવાની હતી નાફેડના અધિકારીઓ ખરીદી માટે ના પહોંચ્યા ખેડૂતોએ સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી 3 APMC માંથી ડુંગળીની ખરીદી કરવાની હતી મહુવા, ગોંડલ, પોરબંદર ખરીદી કરવાની હતી
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)