Breaking News/
સુરત: ભણબા ડુંગરના જંગલમાં લાગી આગ પર્યાવરણ પ્રવાસન કેન્દ્રનાં જંગલમાં આગ માંગરોળ તાલુકામાં આવેલું છે આ પ્રવાસન કેન્દ્ર જંગલમાં એકાએક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભય ડુંગરને અડીને આવેલા ખેતરોના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા વનવિભાગ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
