Weather/
છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો કવાંટ તાલુકામાં કરા સાથે વરસાદ કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત મકાઈ, તુવેર, ચણા સહિતના પાકને નુકશાનની ભીતિ ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ
