હની ટ્રેપ/ સુરતઃ ઉમરા પો.સ્ટે.માં હનીટ્રેપની ફરિયાદ દેવ પટેલ નામના શખ્સની પોલીસે કરી ધરપકડ ફરિયાદી હોટલમાં સ્ત્રી મિત્રને મળવા ગયા હતા દેવ પટેલે હોટેલમાં આવી પોલીસ તરીકે આપી ઓળખ મામલો રફેદફે કરવા માંગ્યા દેવ પટેલે નાણાં ફરિયાદીએ દેવ પટેલને 3 લાખ રૂપિયા આપ્યા હતા

Breaking News