અનાજ વિતરણ બંધ/
ગરીબોને જેનો ડર હતો આખરે એ જ થયું વડોદરાના ડિજિટલ ગ્રુપે કર્યું અનાજ વિતરણ બંધ 2500-3500માં કરવામાં આવતું વર્ષ અનાજ વિતરણ તરસાલીમાં અનાજ વિતરણ બંધ થઈ ગયું લોકોનો આક્ષેપ સંચાલકો પૈસા લઈને ભાગી ગયા મકરપુરા પો.સ્ટે. લાભાર્થીઓએ અરજી આપી ભોગ બનનાર લોકો કલેક્ટરને આપશે આવેદન
