ગુજરાત/ છોટાઉદેપુર ચેકડેમમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો ડૂબ્યા, બેના મોત

છોટાઉદેપુર જિલ્લાનાઈ ઓરસંગ નદી પર નગર પાલિકા દ્વારા બનાવેલ ચેકડેમમાં નહાવા પડતાં 3 બાળકો ડૂબ્યાં છે. ઘટનાની જાણ થતાં જ તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે બે ના ઘટના સ્થળે મોત થયા છે.

Gujarat Others

છોટાઉદેપુર ચેકડેમમાં બે બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે, ન્હાવા પડેલા ત્રણ બાળકો પૈકી બેના મોત નિપજ્યાં છે, ડોન બોસ્કો હાઈસ્કૂલમાં ભણતા બાળકો ઘર નજીકના ચેકડેમમાં નહાવા માટે ગયા હતા, ન્હાવા ગયેલા બાળકો ચેકડેમમાં ડૂબતાં સ્થાનિકોએ રેસેક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાનાઈ ઓરસંગ નદી પર નગર પાલિકા દ્વારા બનાવેલ ચેકડેમમાં નહાવા પડતાં 3 બાળકો ડૂબ્યાં છે. ઘટનાની જાણ થતાં જ તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે બે ના ઘટના સ્થળે મોત થયા છે.

ડોન બોસ્કો હાઈસ્કૂલમાં ભણતા બાળકો નજીકના ચેકડેમમાં ન્હાવા પહોંચ્યા હતા. આ દરમિયાન બાળકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે સ્થાનિકોએ એક બાળકને બચાવી લીધું છે. જ્યારે અન્ય બે બાળકોના દુબવાને કારણે મોત થયા છે. ત્યારે સ્થાનિકોએ સ્થાનિકોએ રેસેક્યુ કરી બંને મૃતદેહ બહાર કાઢ્યા છે. તમામ બાળકો ડોન બોસ્કો હાઈસ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા હતા. ત્યારે શાળાની નજીક આવેલ ચેકડેમમાં નહાવા પડતાં કૃષ્ણા ગોરા અને કાવ્ય શર્માનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાને લઈ સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી છે.

આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી અતીકને લઈને નીકળી યુપી પોલીસ, માફિયાનું થયું ફરી બીપી હાઈ?

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર બેદરકાર, શૌચાલયમાં સ્લેબના પોપડા પડ્યા

આ પણ વાંચો:ફરી સાબરમતીથી પ્રયાગરાજ લઇ જઈ રહ્યા છે માફિયા અતીક અહેમદને, હવે ખુલશે તમામ રહસ્યો?

આ પણ વાંચો:રાજકોટમાં શ્વાનનો આતંક, આધેડને બચકુ ભરતા ત્યાં જ પટકાયા, CCTV આવ્યા સામે

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત