Breaking News/ ગરમીની શરૂઆત થતા જ શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો ઝાડા ઉલ્ટી, ટાઇફોઇડ અને કમળાના કેસોમાં વધારો એપ્રિલમાં અત્યાર સુધી ઝાડા ઉલ્ટીના 164 નોંધાયા ટાઇફોઇડના 139 અને કમળાના 40 કેસ નોંધાયા મનપાએ 6467 ક્લોરીન ટેસ્ટ અને 1448 પાણીના નમૂના લીધા અત્યાર સુધી 38 સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુના 13, મેલેરિયા 5 કેસ જ નોંધાયા ડેન્ગ્યુમાં 29,874 લોહીના અને 977 સિરમના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા

Breaking News