બાળકનું મોત/
સુરત: બમરોલી ખાડીનાં પાણીમાં બાળક ગરકાવ ખાડીમાં પડતા માસુમ બાળક મોતને ભેટ્યો ઘરેથી કોઈ કહ્યાં વિના નિકળ્યા હતા બાળકો રમતા ચાર બાળકોમાંથી એક બાળકનું મોત સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી
