ચોરી/
માણસાના ઇટાદરા ગામે લાખ્ખો રૂપિયાની ચોરી વહાણવટી માતાના મંદિરમાં થઇ ચોરી લાખ્ખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ તસ્કરો લાખો રૂપિયાનું સોનુ ચાંદી ચોરી પલાયન સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
