Breaking News/
સુરતઃ સચિન GIDCની ઘટના કલર કામ કરતા શ્રમિકનું ઘટના સ્થળે મોત ચોથા માળેથી નીચે પટકાતા યુવકનું મોત માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરી
