હાટકેશ્વર બ્રિજ/
અમદાવાદઃ ભ્રષ્ટાચારના હાટેશ્વર બ્રિજનો કેસ 4 આરોપીની આગોતરા જામીન અરજી જામીન અરજી પર કોર્ટ આપી શકે ચુકાદો 9 આરોપીઓ સામે નોંધાઇ છે ફરિયાદ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને SGS કંપની સામે ફરિયાદ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી સેશન્સ કોર્ટમાં આ મામલે થશે સુનાવણી જવાબદાર અધિકારી સામે નોંધાઇ નથી પો.ફરિયાદ
