Breaking News/
મોરબી શહેર વિસ્તારમાં કમોસમી વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ઘુટું, મીતાણા, ટંકારા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા કમોસમી વરસાદથી લોકોને ગરમીમાં રાહત
