Breaking News/ અંતે આદમખોર સિંહણ પાંજરે પુરાઈ શેત્રુંજી ડીવીઝન DCFની ટીમને મળી સફળતા 5 વર્ષના બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો હતો લીલીયાના ખારા ગામમાં બની હતી ઘટના સિંહણને પકડવા વનવિભાગે ગોઠવ્યા હતા પાંજરા ઘટના સ્થળેથી 1 કિમિ દૂર સિંહણને રાઉન્ડઅપ કરાઈ ટાઇનકુલાઈજરનો ઉપયોગ કરી કરી સિંહણને પાંજરે પુરી 42 ડીગ્રી તાપમાન વચ્ચે લીલીયા રેન્જકર્મીઓનું સફળ ઓપરેશન

Breaking News