Breaking News/ બગસરા ભાજપ પ્રમુખનો સિંહ સાથે સેલ્ફીનો મામલો વાયરલ વિડીયોના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અમરેલી ડીવીજન DCF દ્વારા ઘટનાને ગંભીરતાથી લેવાઈ વીડિયોની સમગ્ર માહિતી એકત્રિત કરવા RFOને સોંપાઈ તપાસ કુંકાવાવના RFOને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી વિડીયો ક્યા વિસ્તારનો, ક્યારનો છે તે અંગે તપાસ શરુ સમગ્ર મામલે પગલાં લેવા ઉચ્ચ કક્ષાએથી કડક આદેશો છૂટયા વાઇરલ વિડીયો મામલે તાલુકા ભાજપ પ્રમુખનું લેવાશે નિવેદન

Breaking News