ગાંજાનો જથ્થો મળ્યો/ અમદાવાદઃ બિનવારસી ગાંજાનો જથ્થો મળ્યો પૂરી-ગાંધીધામ ટ્રેનમાંથી મળ્યો ગાંજો ત્રણ બેગો બિનવારસી મળી આવી 23 પેકેટ ગાંજો બેગમાંથી મળી આવ્યો 27.80 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News