બાળકી બોરવેલમાં પડી/ જામનગર: તમાચણ ગામમાં બાળકી બોરવેલમાં ફસાઈ બે વર્ષીય બાળકી 35થી 40 ફૂટ બોરમાં પડી જતા ફસાઈ જામનગર અને કાલાવડની ફાયર બ્રિગેડનાની ઘટનાસ્થળે બોરવેલમાં ફસાયેલ બાળકીને બચાવવા મેગા ઓપરેશન શરૂ કેમેરાની મદદથી બાળકીની સ્થિતિ જાણવાનો પ્રયાસ દોરડાની મદદથી બાળકીને કાઢવાનો પ્રયાસ

Breaking News