Breaking News/ દ્વારકા: 350 લોકોનું સ્થળાતર કરાયું, સરકારી શાળાઓ અને હોલમાં સ્થળાંતર, જલારામ મંદિર ઝુપડપટ્ટીનો લોકોનું સ્થળાંતર, રૂક્ષ્મણી પાસે રહેતા લોકોનું પણ સ્થળાંતર કરાયું, દ્વારકા નગરપાલિકા દ્વારા જમવાની વ્યવસ્થા કરાઇ

Breaking News